અધોગર્ભિતગૃહ | croude |
અધોગ્રસની | hypopharynx |
અધોજિહ્વા ચેતા | hypoglossal nerve |
અધો બિંદુ | nadir |
અધોભૂમિક | hypogeum |
અધોભૂમિક ગુફા | hypogean cave |
અધોમુખ |
downcast
|
અધોમુખ પડવું | grovel |
અધોમુખ પ્રક્ષેપી તંતુ | corticofugal fibers |
અધોમુખ સંચાર | downward communication |
અધોમુખી અવસ્થા | downward phase |
અધોમુખી તુલના | downward comparison |
અધોમુખી પ્રવૃત્તિ | downward trend |
અધોમુખી માપ | downward measurement |
અધોલેપન | imprimatura |
અધોલોક | nether world |
અધોવાયુ પ્રવાહવિષયક | katabatic |
અધો વિસર્પ | down glide |
અધોષી–નિર્ધોષીકરણ | devoicing |
અધોષી–નિર્ધોષી કૃત | devoiced |
અધોહનું પ્રતિવર્ત | mandibular reflex |
અધોહનુવૃદ્ધિ | hypnogathous |
અનામત | by |
અનામત અધિપત્ર | deposit warrant |
અનામત કાર્યાલય | deposit office |
અનામત ખાતાવહી | deposit ledger |
અનામત છાપ | deposit stamp |
અનામત જથ્થો | buffer stock |
અનામત દર | deposit rate |
અનામત પત્રક–રજિસ્ટર | deposit register |
અનામત પ્રીમિયમ | deposit premium |
અનામત પુરવઠો – સંગ્રહ | reservoir |
અનામત પુસ્તકાલય | deposit library |
અનામત ભંડોળોનું મૂડીકરણ | capitalization of reserves |
અનામત મૂકનાર | bailor |
અનામત રાખવાની જકાતખાતાની વખાર | bonded-warehouse |
અનામત લશ્કરનો માણસ | reservist |
અનામત લેનાર | bailee |
અનામત લેવડ દેવડ | deposit turn over |
અનામત વીમો | deposit insurance |
અનામત સંખ્યા | industrial reserve army |
અનામત સંગ્રહ | store |
અનામ મુલાકાત | blind interview |
અનાનસ | pineapple |
આનાકાની |
hum
|
આનાકાની કરતું |
reluctant
|
આનાકાની કરવી |
boggle
|
આનાકાની વિના | readily |
અનાક્રમક રાજ્યો | nonaggressive states |
અનાક્રમણ કરાર | nonaggression pact |
ગુજરાતી | English |