સંકર રૂપ | hybrid form |
સંકરવાર્તા | cross–talk |
સંકર વિધેયક | hybrid bill |
શમન કરવું | alleviate |
શમન કરવું તે | alleviation |
સંકર સંપ્રદાય–પંથ | hybrid sect |
સંકર સંયોગ | allogamy |
સંકર સંસ્કૃતિ | hybrid culture |
સંકર શબ્દ | mongrel word |
શંકારહિત | clear |
સમકારી એકત્વવાદ | equative monism |
સમકારી ભૌતિકવાદ | equative materialism |
શમન કરે તેવું | alleviatory |
સંકલન |
compilation
|
સંકલનકાર | co-ordinator |
સંકલનકર્તા |
compiler
|
સંકલન કરવા જેવું | co-ordinative |
સંકલનવૃત્તિ | eclecticism |
સંકલન સ્થાપત્ય–વાસ્તુ | eclectic architecture |
સમકાલત્વ | isochronism |
સંકલનાત્મક | integrative |
સંકલનાત્મક કાર્ય | integrative function |
સંકલનાત્મક–સારગ્રાહી | eclectic councelling |
સંકલ્પ |
purpose
|
સંકલ્પન |
Cognition
|
સંકલ્પ–ઇચ્છા શક્તિ | faculty of will |
સંકલ્પ કરવો | will |
સંકલ્પ કરવો તે | volition |
સંકલ્પ કરવો તે ને | volitional |
સંકલ્પ યોગ્ય | determinable |
સંકલ્પવાદી પ્રક્રિયા | deterministic process |
સંકલ્પ વિરુદ્ધ | contra–volitional |
સંકલ્પ શક્તિ | conation |
સંકલ્પશક્તિ |
volition
|
સંકલ્પશક્તિ – ને લગતું | volitional |
સંકલ્પ શક્તિ ભ્રંશ | akrasia |
શંકા લાવવા જેવું | questionable |
સમકાલીન |
contemporary
|
સમકાલીન આદિમ જાતીયો | contemporary primitives |
સમકાલીનતા |
contemporaneity
|
સમકાલીન પત્રો | contemporaries |
સમકાલીન પેઢી | |
સમકાલીન મૂડીવાદ | contemporary capitalism |
સમકાલીન સમસ્યાઓ અંગેનો અભિગમ | contemporary problems approach |
સમકાલીન સમાજ | contemporary society |
સમકાલિક |
isochronal
|
સમકાલિક કરવું – થવું | synchronize |
સમકાલિક કરવું – થવું–તે | synchronization |
સંકલિત | conflated |
સંકલિત અધ્યયન | massed learning |
ગુજરાતી | English |