સમચતુર્ભુજ આકૃતિ | rhombus |
સમચતુષ્કોણ | square |
સમચતુષ્કોણ આકારનું. સમચોરસ | rectangular |
સમચતુષ્કોણ સમચોરસ આકૃતિ | rectangle |
સંચય |
accumulation
|
સંચય / સંગ્રહ કરવો | amass |
સંચયી | cumular |
સંચયી મત | cumulative vote |
સંચયી મતદાન | cumulative voting |
સંચયી આકાર | cumular form |
સંચયી અનુક્રમ | cumulative sequence |
સંચયી આયતચિત્ર | cumulative histogram |
સંચયી અસર–સંઘાત | cumulative impact |
સંચયી એકત્રિત વધારો–વૃદ્ધિ | cumulative rise |
સંચયી કથા | cumulative tale |
સંચયી ગેરલાભ | cumulative disadvantage |
સંચયી ડિવિડંડ | cumulative dividend |
સમચ્યિત હાનિ–નુક્સાન–ખોટ | cumulative loss |
સંચયી દાયિત્વ–જવાબદારી | cumulative liability |
સંચયી દાવા | cumulative claims |
સંચયી પ્રમાણ | cumulative evidence |
સંચયી માત્રા | cumular quantity |
સંચયી મુદતી જમા યોજના | cumulative time deposit scheme |
સંચયી વારંવારતા–આવર્તન | cumulative frequency |
સંચયી વિકાસ–ઉત્ક્રાંતિ | cumulative evolution |
સંચયી વિચલન | cumulative deviation |
સંચયી વિસરણ સૂચકાંક | cumulative deffusion index |
સંચયી વૃત્ત | cumulative record |
સંચયી વૃત્ત ફોલ્ડર | cumulative record folder |
સંચયી સમૂહ | cumulative group |
સંચાર | |
સંચરણશીલ દંતકથા | migratory legend |
સંચાર કેંદ્ર | centre of communication |
સંચારબંધી | curfew |
સંચાર વ્યવસ્થા | communications |
સંચાર સાધનો | means of communication |
સંચારશીલ સાદૃશ્ય–ઉપમા | fleeting analogy |
સંચારી | communicable |
સંચાલન |
directorship
|
સંચલન અક્ષમતા અગતિ | akinesia |
સંચાલન કરનાર | navigator |
સંચાલન કાર્ય | managerial function |
સંચાલન કરવું |
administer
|
સંચાલન કરી શકાય | manageable |
સંચાલન કુશળતા | finesse |
સંચાલક |
director
|
સંચાલક–અભિકર્તા | managing agent |
સંચાલક – નિયંત્રક મંડળ | board of control |
સંચાલકને લગતું | managerial |
સંચાલકોની ટોળકી | managerial alique |
ગુજરાતી | English |