સંવીક્ષક | observer |
સમન્વિત | organic |
સમન્વિત અભ્યાસક્રમ |
integrated course
|
સમન્વિત અભિગમ | integrated approach |
સમન્વિત અર્થવ્યવસ્થા | integrated economy |
સમન્વિત ઉદ્યોગો | integrated industries |
સમન્વિત કારખાનું | integrated plant |
સમન્વિત દસ્તાવેજ | integrated document |
સમન્વિત બજાર સમાચાર સેવા | integrated market news service |
સમન્વિત વ્યક્તિત્વ | integrated personity |
સમન્વિત સંકુલ | integrated complex |
સમન્વિત સંશોધન | integrated research |
સમન્વિત શાખ | integrated credit |
સમન્વિત સેવા | integrated service |
સંવિદ્ મીમાંસા | eidology |
સંવિધાન કાર્ય | constituent functions |
સંવિધાન કે સંવાક્યમાં ખામી | fallacy |
સંવિધાન–બંધારણ ઘડનાર | Founding Fathers, |
સંવિધાનાત્મક ખતપત્ર | constituent instrument |
સંવિધાનિકતા | constitutionality |
સંવિલીન | merged |
સમવિસ્તૃત | conterminous |
સમ વિસારિતા | homoscedasticity |
સંણવું | |
સંવૃત | enclosed |
સંવૃતમના | closed minded |
સંવૃત અર્થવ્યવસ્થા | closed economy |
સંવૃત ક્ષેત્ર પરીક્ષા | closed field test |
સંવૃત–ગાઢ જંગલોનો દેશ | enclosed country |
સંવૃત જનસંખ્યા–વસ્તી | closed population |
સંવૃત જ્ઞાતિ વ્યવસથા | closed caste system |
સંવૃત જ્ઞાતિ વ્યવસ્થા | close caste system |
સંવૃત નિગમ | close corporation |
સંવૃત પ્રાથમિક ચૂંટણી | closed primary election |
સંવૃત વાક્ય | closed sentence |
સંવૃત વ્યાપારી–વાણિજિયક રાજ્ય | closed commercial state |
સંવૃત સમાજ | closed society |
સંવૃત સમાનાધિકરણ | close apposition |
સંવૃત સમૂહ | closed groups |
સંવૃત સ્વર | close vowel |
સંવેગ |
impulsion
|
સંવેગાત્મકતા | emotivity |
સંવેગાત્મક દુરવસ્થા | emotional predicament |
સંવેગાતિરેક | emotional orgies |
સંવેગાર્થ | emotive meaning |
સંવેગવાદ | emotivism |
સંવેગ વિમુખતા | emotional apathy |
સંવેગ સાદૃશ્ય | emotive similarity |
સંવેગ સિદ્ધાંત | emotive theory |
સંવેગોદ્દીપન | emotional stimulus |
ગુજરાતી | English |