સ્પર્ધાત્મક પરીક્ષા | competitive examination |
સ્પર્ધાત્મક પુરવઠો | competitive supply |
સ્પર્ધાત્મક બજાર | competitive market |
સ્પર્ધાત્મક બોલી | competitive bidding |
સ્પર્ધાત્મક વર્ગભાવના | competitive class feeling |
સ્પર્ધાત્મક વર્તન | competitive behaviour |
સ્પર્ધાત્મક વેતન | competitive wage |
સ્પર્ધાત્મક સમતુલા | competitive equilibrium |
સ્પર્ધાત્મક સંપર્ક | competitive contact |
સ્પર્ધાત્મક સમાજવાદ | competitive socialism |
સ્પર્ધાત્મક શસ્ત્રીકરણ | competitive armament |
સ્પર્ધાત્મક સહકાર | competitive cooperation |
સ્પર્ધાનો ચુકાદો–નિણય | contest award |
સ્પર્ધાપ્રેરિત | emulous |
સ્પર્ધિત | contested |
સપ્રમાણ ન્યાય વિતરણ | distributive justice |
સપ્રમાણતા | proportion |
સ્પર્શ |
contact
|
સ્પર્શ અતિ સંવેદનશીલતા | hyperaphia |
સ્પર્શ અશૌચ | contact polution |
સ્પર્શક | asymptote |
સ્પર્શ કરવા | tentacle |
સ્પર્શ કરવો | feel |
સ્પર્શ કરીને તપાસલું | exploratory |
સ્પર્શ કરીને તપાસવું |
exploration
|
સ્પર્શકીય | tangential |
સ્પર્શજન્ય રોગ | contagious diseas |
સ્પર્શજ્યા | tangent |
સ્પર્શથી થતી સંવેદના | touch |
સ્પર્શથી પારખવાની શક્તિ | tactility |
સ્પર્શથી પારખી શકાય એવું | tactile |
સ્પર્શદોષ–વૈકલ્ય | dysaphia |
સ્પર્શનીયતા | tangibility |
સ્પર્શની લાગણી | feel |
સ્પર્શભ્રંશતા–અક્ષમતા–વિકાર | aprosexia |
સ્પર્શભાવના | touch |
સ્પર્શરતિ | contrectation |
સ્પર્શ રેખા | tangent |
સ્પર્શરેખીય | tangential |
સ્પર્શ વિરક્તિ | haptodysphoria |
સ્પર્શવું | touch |
સ્પર્શ સંવેદનમાન | haptometer |
સ્પર્શ સંવેદનમાપક | aesthesiometer |
સ્પર્શસંવેદનમિતિ | kinohapt |
સ્પર્શ સંવેદના | feeling |
સ્પર્શ શક્તિ ગુમાવવી તે | aprosexia |
સ્પર્શ શૂન્યતા | anaphia |
સ્પર્શસૂતક | contact polution |
સ્પર્શી શકાય તેવું | tangible |
સ્પર્શેન્દ્રિય |
feeling
|
ગુજરાતી | English |