શબ્દ ચિત્ર દર્શાવવું | delineate |
શબ્દચિત્ર રજૂ કરવું | paint |
શબ્દ ચિહ્ન | logogram |
શબ્દ ચિહ્ન લેખન | logography |
શબ્દાડંબર |
verbiage
|
શબ્દાડંબરપ્રિયતા | magniloquence |
શબ્દાડંબરવાળું | fustian |
શબ્દાડંબરી |
grandiloquence
|
શબ્દાતીત | unspeakable |
શબ્દાદેશ | metonymy |
શબ્દદોષ | fallacy in dictione |
શબ્દના છેલ્લા અક્ષરનો લોપ | apocope |
શબ્દની અંદર અક્ષર યોજવો | epenthesis |
શબ્દની જાતિ –લિંગ | gender |
શબ્દની વ્યુત્પત્તિ | derivation |
શબ્દનું મૂળ | stem |
શબ્દનું રૂપાંતર કરવું | inflect |
શબ્દાનુવાદ કરનાર | metaphrast |
શબ્દાનુશબ્દ વ્યાખ્યા અર્થ | interverbal definition |
શબ્દાનુસરિતા | literalism |
શબ્દાનુશાસન | lexicology |
શબ્દનો | ending |
શબ્દનો અર્થ | sense |
શબ્દનો અવયવ | syllable |
શબ્દનો ઉચ્ચાર | pronunciation |
શબ્દનો છેલ્લો અક્ષર | termination |
શબ્દનો સંક્ષેપ | contraction |
શબ્દનો સ્પષ્ટ ઉચ્ચાર કરવો | frame |
શબ્દપ્રચુર |
gassy
|
શબ્દપ્રતિશબ્દ | literalism |
શબ્દપ્રયોગ |
expression
|
શબ્દપરિવર્તન | metaplasm |
શબ્દ–પરિવર્તન | enallege |
શબ્દબદ્ધ કરવું |
express
|
શબ્દબદ્ધ કરી શકાય તેવું | expressible |
શબ્દબદ્ધ તાર | enclaire telegram |
શબ્દ બનાવવો | spell |
શબ્દબ્રહ્મ | logos |
શબ્દબહુલ |
copious
|
શબ્દબાહુલ્ય | pleonasm |
શબ્દ–ભાષાવિજ્ઞાન | glossology |
શબ્દભીતિ | logophobia |
શબ્દમાધુય સંયોગ | euphonic combination |
શબ્દયોજના | expression |
શબ્દરચના – યોજના | wording |
શબ્દાર્થ |
dictionary meaning
|
શબ્દાર્થનો કાર્યકારણ સિદ્ધાંત | causal theory of meaning |
શબ્દાર્થનો વાસ્તવિક સિદ્ધાંત | defacto theory of meaning |
શબ્દાર્થવાદી | literalist |
શબ્દાર્થવિજ્ઞાન–શાસ્ત્ર | lexicology |
ગુજરાતી | English |