સામૂહિક નેતાગીરી–નેતૃત્વ | collective leadership |
સામૂહિક નોંધ | collective entries |
સામૂહિક પગલાં–ઉપાય | collective measures |
સામુહિક પગલાં સમિતિ | Collective Measures Committee |
સામૂહિક પ્રતિકાર | massive resistance |
સામૂહિક પ્રતિભાવ | collective response |
સામૂહિક પ્રવૃત્તિ | mass activity |
સામૂહિક બાંયધરી | collective guarantee |
સામૂહિક બચત | community savings |
સામૂહિક ભાવના | group feeling |
સામૂહિક માન્યતા | collective recognition |
સામૂહિક માનસિકતા | collective mind |
સામૂહિક માલિકી |
collective ownership
|
સામૂહિક મિલકત | collective property |
સામૂહિક મૂડીવાદ | collective capitalism |
સામૂહિક યોજના | community project |
સમૂહીકરણ | grouping |
સામૂહીકરણ | collectivization |
સમૂહીકરણ અને ક્રમ નિર્ધારણ | grouping and grading |
સમૂહીકરણ ભૂલ | grouping error |
સામૂહિક રચના | group formation |
સામૂહિક રીતે | en-masse |
સામૂહિક લશ્કરી પગલું | collective military action |
સામૂહિક વ્યક્તિત્વ | corporate personality |
સામૂહિક વર્તન |
collective behaviour
|
સામૂહિક વિકાસ યોજના | Community Development Project |
સામૂહિક વૈમનસ્ય | collective enmities |
સામૂહિક વેર | collective enmities |
સામૂહિક સમતુલા | group equilibrium |
સામૂહિક સંધિ | collective treaty |
સામૂહિક સંપત્તિ | collective wealth |
સામૂહિક સમવાય–સંઘ | group federation |
સામૂહિક સંસ્થાન–વસાહત | corporate colony |
સામૂહિક શક્તિ | collective will |
સામૂહિક સમૂહ પ્રવૃત્તિ | group activity |
સામૂહિક શયનગૃહ | dormitory |
સામૂહિક સલામતી |
collective security
|
સામૂહિક સ્વામિત્વમાલિકી | corporate ownership |
સામૂહિક સ્વાસ્થ્ય | community health |
સામૂહિક શાસક | collective rulers |
સામૂહિક સહાય | collective assistance |
સામૂહિક શિકાર | collective hunts |
સામૂહિક શિક્ષા–દંડ | collective punishment |
સામૂહિક સોદો | collective bargaining |
સામૂહિક હક્ક્ | collective title |
સામૂહિક હતાશા | group frustration |
સામૂહિક હિત | community interest |
સામૂહિક હેત્વાભાવ | group fallacy |
સમૂહિની માનસિકતા | collective psychology |
સ્મૃïત સંબંધી | memorative |
ગુજરાતી | English |