અગ્રગામી | avant |
અગ્ર ચેતન | foreconsciousness |
અગ્રતા | priority |
અગ્રતાક્રમ નિર્ધારણ | determination of priorities |
અગ્રતા નિર્ધાર | determination of priorities |
અગરતલા | Agartala |
અગર .. તો પણ | though |
અગ્રદામ | cash imprest |
અગ્રદ્દશ્ય–અવલોકન | flash forward |
અગ્રદાય | imprest |
અગ્રદાય ધારક | imprest holder |
અગ્રદાય નાણું | imprest money |
અગ્રદાય નાની રકમ | imprest petty cash |
અગ્રદાય નિધિ | imprest fund |
અગ્રદાય પદ્ધતિ | imprest system |
અગ્રદાય રકમ | imprest amount |
અગ્રદાય સામાન | imprest stores |
અગ્રદાય હિસાબ | imprest account |
અગ્રદૂત |
harbinger
|
અગ્રધારણ | forward holdings |
અગ્રપદ | precedence |
અગ્રપદનો હક | precedence |
અગરબત્તી |
incense stick
|
અગ્રભૂમિ | foreground |
અગ્રલેખ | leader |
અગ્રવર્તી | anterior |
અગ્રવર્તી ખોજ બિલ | forward search bill |
અગ્રવર્તી ટપાલ | forward mail |
અગ્રવર્તિતા | anteriority |
અગ્રવર્તિત્વ | precedence |
અગ્રવર્તી નીતિ | forward policy |
અગ્રવર્તી પોટલું | forward bundle |
અગ્રવર્તી રક્ષણ–સંરક્ષણ | forward defence |
અગ્રવર્તી લેવડદેવડ | forward transaction |
અગ્રવર્તી સંદેશ | forward message |
અગ્રવર્તી સ્થાન | forward position |
અગ્રસ્થાનવાળું. પ્રધાનમંત્રી | premier |
અગ્રસ્થળ | forward area |
અગ્ર સ્વર |
front vowel
|
આગ્રહ |
persistency
|
અગ્રહાંસિયો | fore–edge |
અગ્રહક |
preference
|
આગ્રહ કરવો |
enforce
|
આગ્રહ પ્રકાશન | demand feeding |
આગ્રહપૂર્ણતા | ego assertion |
આગ્રહભર્યું |
ardency
|
અગ્રાહ્ય | inadmissible |
અગ્રાહ્યતા | inadmissibility |
અગ્રાહ્ય પ્રશ્ન | inadmissible question |
અગ્રાહ્ય પુરાવો | inadmissible evidence |
ગુજરાતી | English |