વિપરીત કામાચારવાળું |
perverted
|
વિપરીત કે ઊલટી બાજુ |
reverse
|
વિપરીતકોણ |
reflex
|
વિપરીતતા |
contrariety
- perversion
|
વિપરીતાર્થ શબ્દ |
contraries
|
વિપરિમાણન |
dequantification
|
વિપરિવત્ર્ય વાક્ય |
invertend
|
વિપ્લવવાદ |
anarchism
|
વિપ્લવવાદી |
anarchist
|
વિપ્લવી વિદ્રોહી સરકાર |
insurrectional government
|
વિપલેષક વ્યાખ્યા |
explicative definition
|
વિપુલ |
good
- abundant
- ample
- copious
- extravagant
- exuberance
- exuberant
- free
- handsome
- lavish
- liberal
- liberalize
- luxuriant
- plenteous
- plentiful
- profuse
- profusion
- rich
- tremendous
- unsparing
- wanton
|
વિપુલ અને સજ્જ |
fluent
|
વિપુલ. એશઆરામવાળું |
opulent
|
વિપુલતા |
abundance
- affluence
- lashings
- load
- loudness
- luxuriance
- plenitude
- plenty
- store
- wealth
|
વિપુલતા. એશઆરામદાયિકતા |
opulence
|
વિપુલતાની અછત |
dearth of plenty
|
વિપુલતાનું પ્રતીક |
cornucopia
|
વિપુલતા. રેલમછેલ |
oodles
|
વિપુલતાવાળું |
rich
|
વિપુલ પથ્થરવાળું |
stony
- stony-broke
|
વિપુલ પ્રમાણ |
abundant proof
|
વિપુલ પ્રમાણમાં |
galore
- productive
- richly
- wholesale
|
વિપુલ પ્રમાણમાં ઊગતું |
exuberance
- exuberant
|
વિપુલ પ્રમાણમાં ફૉસ્ફરસવાળું |
phosphorous
|
વિપુલ પ્રવાહ |
river
|
વિપુલ ફૂલોવાળું |
flowery
|
વિપુલ લીલોતરીવાળું |
verdant
|
વિપુલ સંપત્તિ |
bonanza
|
વિપુલ સાધનો |
riches
|
વિપુલ હાડકાંવાળું |
bony
|
વિપૃથક્કરણ |
desegregation
|
વિબોલીકરણ |
dedialectalization
|
વિભક્ત |
distributed
- divided
- lacerated
- separate
|
વિભક્ત અર્થ |
divided sense
|
વિભક્ત અહમ્ |
divided self
|
વિભકત્યાત્મક |
flactional
|
વિભક્ત વ્યક્તિત્વ |
divided self
|
વિભક્તિ |
caritive case
- case
|
વિભક્તિ કક્ષા |
inflexional category
|
વિભક્તિ કિસ્સો |
case form
|
વિભક્તિ પ્રત્યય |
case ending
- inflection
- inflexional
- inflexional affix
|
વિભક્તિપ્રત્યય |
flexion
- inflexional ending
|
વિભક્તિ પ્રત્યયવાળું રૂપ |
inflection
- inflexional
|
વિભક્તિપ્રધાન ભાષા |
flactional
- inflexional language
|
વિભક્તિરહિત |
anaplotic
|
વિભક્તિ રૂપાખ્યાન |
declension
|
વિભક્તિ રૂપાખ્યાન વિષયક |
declensional
|
વિભક્તિ વિપર્યય |
hypallage
|
વિભાગ |
part
- department
- division
- divisional
|