વિભાગની સ્પષ્ટ રેષા | razor-edge |
વિભાગનો વડો | dean |
વિભાગ પાડવા | parcel |
વિભાગીકરણ | departmentalization |
વિભાગીકૃત પુસ્તકાલય | departmentalized library |
વિભાગીય |
departmental
|
વિભાગીય અંદાજપત્ર | departmental budget |
વિભાગીય આદેશ | departmental order |
વિભાગીય અધ્યક્ષ | departmental head |
વિભાગીય અનુમતિ | departmental permission |
વિભાગીય અનુવર્તન | departmental follow up |
વિભાગીય આવૃત્તિ | departmental edition |
વિભાગીય–ખાતાકીય હિસાબ | departmental account |
વિભાગીય ખર્ચ | departmental charges |
વિભાગીય તપાસ | departmental enquiry |
વિભાગીય નિયમન | departmental regulation |
વિભાગીય નિયંત્રણ |
departmental control
|
વિભાગીય નિરીક્ષણ | departmental inspection |
વિભાગીય પડતર–ખર્ચ નિધારણ | departmental costing |
વિભાગીય પુસ્તકાલય | departmental library |
વિભાગીય બેઠક – સભા | departmental meeting |
વિભાગીય બોલાવો | departmental call |
વિભાગીય ભૂલ | error of service |
વિભાગીય વડું મથક | divisional headquarters |
વિભાગીય વડો | divisional head |
વિભાગીય વ્યવસ્થાપન | departmental management |
વિભાગીય વહીવટ પ્રબંધ | departmental management |
વિભાગીય સંહિતા | departmental code |
વિભાગીય સમાંતરતા | departmental parallelism |
વિભાગીય શાળા | departmental school |
વિભાગીય શિક્ષા – દંડ | departmental penalty |
વિભાગોનું બનેલું | sectional |
વિભાગોમાં ગોઠવવું | section |
વિભાજન |
partition
|
વિભાજન મંડળ–ડેપો | divisional depot |
વિભાજન આધાર | fundamentum divisions |
વિભાજન ઉપસ્કર | divisional equipment |
વિભાજન કરવું | split |
વિભાજન કરીને વ્યાખ્યા | definition by division |
વિભાજન ગણિત | divisional algorithm |
વિભાજન ચિહ્ન | division sign |
વિભાજન પદ્ધતિ | method of fractionalization |
વિભાજન ભંડાર | divisional ripository |
વિભાજન ભંડાર ડેપો | divisional store depot |
વિભાજનરેખા | division |
વિભાજન સંકેત | divisi |
વિભાજક |
distributing
|
વિભાજક દીવાલ | partition |
વિભાજક રેખા |
dividing line
|
વિભાજનાત્મક | divisive |
ગુજરાતી | English |