વિમાન કંપનીનું ઉડાણ | flight |
વિમાન કરામત | aerobatics |
વિમાનઘર | aerodrome |
વિમાનચાલક |
flier
|
વિમાન ચલાવનાર | pilot |
વિમાન ચલાવવું | fly |
વિમાનમથક | airport |
વિમાનદળનો એક અમલદાર | flying-officer |
વિમાનદળનો એક અધિકારી | flight-lieutenant |
વિમાન દ્વારા | stunt |
વિમાન દ્વારા જતી ટપાલ | airmail |
વિમાન દ્વારા સ્થળાંતર | air evacuation |
વિમાનના આધારનો ભાગ | plane |
વિમાનની ઉડ્ડાણ – ઉતરાણપટ્ટી | airstrip |
વિમાનની ઉતરાણપટ્ટી | strip |
વિમાનની ઊતરાણ પટ્ટી | landing-strip |
વિમાનની કાંઠલાના આકારની સાટી | fuselage |
વિમાનની ગતિ | airspeed |
વિમાનની ત્રિકોણાકાર પાંખ | delta-wing |
વિમાનની પાંખ | aerofoil |
વિમાનની પાંખની પાછલી કોર | trailing-edge |
વિમાનનું | aero |
વિમાનનું અંજિન | aeroengine |
વિમાનનું અપહરણ કરવું | sky-jack |
વિમાનને જમીનની સમાંતર આણવું | flatten-out |
વિમાનને જમીન પર ઉતારવું |
land
|
વિમાનને લગતું |
aeronaut
|
વિમાનનો ખલાસી | airman |
વિમાનનો ગતિનિયામક હાથોજ્ઞકળ | joy-stick |
વિમાનનો તબેલો |
hangar
|
વિમાનનો નીચેનો ભાગ | undercarriage |
વિમાનનો પંખો | prop |
વિમાનનો માર્ગદર્શક પ્રકાશ | beam |
વિમાન પર તોપમારો | flak |
વિમાન – પરિચારિકા | air-hostess |
વિમાનમાં ચડવું – ચડાવવું | emplane |
વિમાનમાં જોડવાનું સાધન. કાંચળી | stay |
વિમાનમાંથી બોમ્બ ફેંકનાર | bombardier |
વિમાનમાંથી બૉંબ ફેંકવા | dive-bomb |
વિમાન માટેનું પ્રતિક્ષાલય | lounge |
વિમાન માર્ગનું નિર્માણ | air plotting |
વિમાન–વ્યવહાર | aviation |
વિમાન વાહિત ડિવિઝન | air bornedivision |
વિમાનવિજ્ઞાન | aeronautics |
વિમાનવિદ્યા | aeronautics |
વિમાન વિદ્યાને લગતું |
aeronaut
|
વિમાન વિરોધી | anti-aircraft |
વિમાનવિષયક | aerial |
વિમાનસંચાલન | aviation |
વીમા અંગેની સમજ | insurance conciousness |
ગુજરાતી | English |