|
|
---|---|
સંસ્કૃતિ અપસરણ–ભંગ | culture rift |
સંસ્કૃતિ અભિસરણ | culture convergence |
સંસ્કૃતિ અવસ્થા | culture stage |
સંસ્કૃતિ ઇતિહાસ વિધિ | kulturgeschichtiliche |
સંસ્કૃતિ એકીકરણ | culture integration |
સંસ્કૃતિ ઐતિહાસિક એકીકરણ | culture historical integration |
સાંસ્કૃતિક | civilizational |
સાંસ્કૃતિક અંતરાય–વિઘ્ર | cultural barrier |
સાંસ્કૃતિક અંતર્વસ્તુ | cultural content |
સાંસ્કૃતિક અંતરવિક્ષેપ | cultural hiatus |
સાંસ્કૃતિક આચાર | cultural ethos |
સાંસ્કૃતિક આદાન | cultural borrowing |
સાંસ્કૃતિક આદાન–પ્રદાન | acculturation |
સાંસ્કૃતિક આદર્શ | cultural ideal |
સાંસ્કૃતિક આદર્શીકરણ | cultural idealization |
સાંસ્કૃતિક અનિવાર્યતા | cultural compulsion |
સાંસ્કૃતિક અનુકૂલન–સ્વીકાર | cultural adaptation |
સાંસ્કૃતિક અભિચરણ | cultural convergence |
સાંસ્કૃતિક અસંગતિ | cultural inconsistencies |
સાંસ્કૃતિક ઇતિહાસ | cultural history |
સાંસ્કૃતિક કારણતા | cultural causation |
સાંસ્કૃતિક કારક | cultural factor |
સાંસ્કૃતિક જડતા | cultural inertia |
સંસ્કૃતિ કથા | culture myth |
સાંસ્કૃતિક દ્વિધા | cultural ambivalence |
સાંસ્કૃતિક નિયંત્રણ | cultural control |
સાંસ્કૃતિક નિર્જીવતા | cultural entropy |
સાંસ્કૃતિક પટ | cultural fabric |
સાંસ્કૃતિક પ્રગતિ | cultural advance |
સાંસ્કૃતિક પ્રયુક્તિ | cultural contrivance |
સાંસ્કૃતિક પ્રવાહ | cultural drift |
સાંસ્કૃતિક પ્રવૃત્તિ | cultural activities |
સાંસ્કૃતિક પ્રવેશ–અંતર્મિશ્રણ | cultural infiltration |
સાંસ્કૃતિક પ્રસાર –પ્રસરણ | cultural diffusion |
સાંસ્કૃતિક પરિવર્તન | cultural change |
સાંસ્કૃતિક પરિસ્થિતિ | cultural condition |
સાંસ્કૃતિક પરિસ્થિતિ વિજ્ઞાન | cultural ecology |
સાંસ્કૃતિક પૂર્વભૂમિકા | cultural background |
સાંસ્કૃતિક બંધુતા | cultural affinity |
સાંસ્કૃતિક બાબતો | cultural affairs |
સાંસ્કૃતિક ભાષા વિજ્ઞાન | exolinguistics |
સાંસ્કૃતિક માનવવિજ્ઞાન | cultural anthropology |
સાંસ્કૃતિક માર્ગદર્શન–નિર્દેશન | cultural guidance |
સંસ્કૃતિ ક્રમ | culture sequence |
સંસ્કૃતિ કાલ | culture period |
સાંસ્કૃતિક લક્ષણ | cultural feature |
સાંસ્કૃતિક વર્તન | cultural behaviour |
સાંસ્કૃતિક વારસો | cultural heritage |
સાંસ્કૃતિક વિકલ્પ | cultural alternative |
સાંસ્કૃતિક વિકાસ | cultural development |
ગુજરાતી | English |