સંસ્કૃતિ સંઘર્ષ |
culture conflict
|
સંસ્કૃતિ સંચય | culture accumulation |
સંસ્કૃતિ સંપર્ક |
culture contact
|
સંસ્કૃતિ સંસ્કાર | culture set |
સંસ્કૃતિ સ્તર | culture stratum |
સંસગર વિરોધિ ઘેરો | cordon sanitaire |
સમષ્ટી | |
સમષ્ટિ અર્થશાસ્ત્ર | macro economics |
સમષ્ટીકરણ |
collectivization
|
સમષ્ટિ ચરિત્ર ચિત્રણ | block characterization |
સમષ્ટિ દ્વિ–ભાષિતા | diglossia |
સમષ્ટિ–સામૂહિક સંકલ્પ–ઠરાવ | corporate resolution |
સણસણાટ | piquancy |
સમસ્ત ઉમરાવો | baronage |
સમસ્ત ખ્રિસ્તી સમાજ | Church |
સમસ્તર ઉત્ખનન | horizontal excavation |
સમસ્તર વિકેંદ્રીકરણ | horizontal decentralization |
સમસ્તર સંચાર | horizontal communication |
સમસ્તર સંયોજન | horizontal combination |
સમસ્તર સમાયોજન | horizontal assimilation |
સમસ્તર સહસંબંધ | horizontal correlation |
સમસ્તરીય | horizontal |
સમસ્તરીય જોડાણ–સમામેલન | horizontal amalgamation |
સંશ્તિષ્ટ વ્યક્તિત્વ | integrated personity |
સંસ્તુતિ | |
સંસ્થા |
hierarchy
|
સંસ્થાન | |
સંસ્થાન આવકવેરો | dominion income tax |
સંસ્થાન ઉપર આધિપત્ય | colonial acquisition |
સંસથાન કચેરી–કાર્યાલય–મંત્રાલય | colonial office |
સંસ્થાન કાળ | colonial period |
સંસ્થા નથી કરતી એવું | unadopted |
સંસ્થાન દૂતાવાસ | dominion legation |
સંસ્થાન ધરાવતાં રાજ્યો | colonial powers |
સંસ્થાનને લગતી બાબતો | colonial affairs |
સંસ્થાનવાદ | Colonialism |
સંસ્થાનવાદનો અંત | decolonization |
સંસ્થાન સચિવ–મંત્રી | colonial secretary |
સંસ્થાનસ્થાપન કરનાર | colonizer |
સંસ્થાન સ્થાપક | colonizing |
સંસ્થાન સ્થાપક રાજ્ય | colonizing state |
સંસ્થાન સરકાર | dominion government |
સંસ્થા અથવા શાળા | Tech |
સંસ્થાકરણ | institutionalization |
સંસ્થાગત |
institutional
|
સંસ્થાગત અથરશાસ્ત્ર | institutional economics |
સંસ્થાગત ઉપચાર | institutional treatment |
સંસ્થાગત કાર્ય | institutional fiction |
સંસ્થાગત ગ્રંથાલય | institutional library |
સંસ્થાગત જનસંખ્યા | institutional population |
ગુજરાતી | English |