સંસ્થાગત નિમણુક | institutional placement |
સંસ્થાગત નીતિ | institutional morality |
સંસ્થાગત નિયંત્રણ | institutional control |
સંસ્થાગત નેતા | institutional leader |
સંસ્થાગત પદ્ધતિ | institutional system |
સંસ્થાગત પ્રક્રિયા | institutional process |
સંસ્થાગત પ્રતિમાન | institutional norms |
સંસ્થાગત ભીડ | institutionalized crowd |
સંસ્થાગત માળખું | institutional structure |
સંસ્થાગત રાહત | institutional relief |
સંસ્થાગત રોકાણ કરનાર | institutional investor |
સંસ્થાગત લવાદી | institutional arbitration |
સંસ્થાગત વ્યવસ્થાપક | institutional administrator |
સંસ્થાગત વર્તન | institutional behaviour |
સંસ્થાગત વિકાસ | institutional development |
સંસ્થાગત વિજ્ઞાપન | institutional advertising |
સંસ્થાગત વૃદ્ધિ | institutional growth |
સંસ્થાગત સંબંધ | institutional relationship |
સંસ્થાગત સંભાળ | institutional care |
સંસ્થાગત સ્પર્ધા | institutional competition |
સંસ્થાગત સમૂહ | corporate group |
સંસ્થાના નિયામક મંડળનો સભ્ય | governor |
સાંસ્થાનિક અદાલત | colonial court |
સાંસ્થાનિક અદાલતો | dominion court |
સાંસ્થાનિક આવૃત્તિ | colonial edition |
સાંસ્થાનિક કબજો | colonial possession |
સાંસ્થાનિક ક્રાંતિ | colonial revolution |
સાંસ્થાનિક ક્ષતિપૂર્તિ | colonial compensation |
સાંસ્થાનિક દરજ્જો–પદ | dominion status |
સાંસ્થાનિક નીતિ | colonial policy |
સાંસ્થાનિક પરાધીનતા | colonial yoke |
સાંસ્થાનિક પુરાલેખ | colonial archives |
સાંસ્થાનિક યુદ્ધો | colonial wars |
સાંસ્થાનિક રક્ષિતરાજ્ય | colonial protectorate |
સાંસ્થાનિક રાજ્ય | colonial state |
સાંસ્થાનિક વહીવટ–પ્રશાસન | colonial administration |
સાંસ્થાનિક વિસ્તાર | colonial expansion |
સાંસ્થાનિક વેપાર | colonial business |
સાંસ્થાનિક સામ્રાજ્ય | colonial empire |
સાંસ્થાનિક સામ્રાજ્યવાદ | colonial imperialism |
સાંસ્થાનિક સ્થાપત્ય | colonial architecture |
સાંસ્થાનિક સમુદાય | colonial community |
સાંસ્થાનિક સર્વોપરીતા | colonial superiority |
સાંસ્થાનિક સરહદ | colonial frontiers |
સાંસ્થાનિક શાસન | colonial rule |
સાંસ્થાનિક સેવા | colonial service |
સમ સ્થાનીય ઉચ્ચારણ | homorganic articulation |
સંસ્થાનું – ના જેવું |
institutional
|
સંસ્થાપન | institutionalization |
સંસ્થાપન અનુદાન | foundation grant |
ગુજરાતી | English |