સ્ત્રીની રત્નજડિત બિંદી | tiara |
સ્ત્રીની હેટ | woman’s hat |
સ્ત્રીનું | virtue |
સ્ત્રીનું થાન | breast |
સ્ત્રીનું – ના જેવું |
feminine
|
સ્ત્રીનું–ને લગતું | gynaecian |
સ્ત્રીનું માસિક | period |
સ્ત્રીનું લગ્ન પહેલાનું નામ | maiden name |
સ્ત્રીનો અવિધિસરનો પોશાક | neglige |
સ્ત્રીનો ઘોડે સવારીનો પોશાક | riding-habit |
સ્ત્રીનો ઘોડેસવારીનો પોશાક | habit |
સ્ત્રીનો ઢીલો કબજો | jumper |
સ્ત્રીનો દુપટ્ટો – ખેસ | stole |
સ્ત્રીનો નીચામાં નીચો અવાજ | contralto |
સ્ત્રીનો નીચામાં નીચોસૂર | contalto |
સ્ત્રીનો માથે બાંધવાનો રૂમાલ | scarf |
સ્ત્રીનો માસિક સ્ત્રાવ | menses |
સ્ત્રીનો લાંબો ખૂલતો પોશાક | caftan |
સ્ત્રીનો લાંબો ઝભ્ભો | pelisse |
સ્ત્રીનો હલકો જોડો | court-shoe |
સ્ત્રી–પતિ | female husband |
સ્ત્રી પ્રત્યે દ્વેષભાવ રાખનાર | misogynist |
સ્ત્રીપ્રધાન વ્યવસ્થા | matriarchate |
સ્ત્રી પર બળાત્કાર કરવો | ravish |
સ્ત્રીપુંરૂપતા | gynandromorphism |
સ્ત્રીપુરુષનો આડો સંબંધ | liaison |
સ્ત્રીપોલીસ | police-woman |
સ્ત્રી ભીતિ | gynephobia |
સ્ત્રીમુક્તિ | Women’s-Liberation |
સ્ત્રીમુક્તિનું આંદોલન | Women’s-Lib |
સ્ત્રી મુકાદમ | forewoman |
સ્ત્રી મૃત્યુ દર | female mortality |
સ્ત્રી–મેસોકીયતા | machlaenomania |
સ્ત્રીરોગવિજ્ઞાન –ચિકિત્સા | gynaecological |
સ્ત્રીલિંગ | feminine gender |
સ્ત્રીલિંગ – જાતિ | womanhood |
સ્ત્રીલિંગી |
feminine
|
સ્ત્રી લિંગીકરણ | feminization |
સ્ત્રીલોલુપતા | lasciviousness |
સ્ત્રી વાઇસરૉય | vicereine |
સ્ત્રી વારસ | heiress |
સ્ત્રી સરખું | effeminate |
સ્ત્રી સહજ નમ્રતા | female coyness |
સ્ત્રી શિકારી | huntress |
સ્ત્રી શિક્ષિકા | governess |
સ્ત્રી હોર્મોન | estrogen |
સ્ત્રૈણ |
camp
|
સ્ત્રૈણતા ભ્રમ | eviration |
સ્ત્રૈણત્વ | effeminacy |
સ્ત્રૈણ વર્તન–વર્તાવ | effiminate behaviour |
ગુજરાતી | English |