શત્રુને છેતરવાની યુક્તિ | stratagem |
શત્રુનો યુદ્ધમાં લૂંટેલો માલ | loot |
શત્રુ પ્રદેશ | enemy territory |
શત્રુબનેલો પરદેશી | enemy alien |
શત્રુ વિમાનો તોડી પાડનારાં | anti-aircraft |
સ્તેન | larcener |
સતેજ | acute |
સ્તોત્ર |
alleluia
|
સ્તોત્રકર્તા | psalmist |
સ્તોત્રગાયન | hymnody |
સ્તોત્રમાળાની નકલ કે પાઠ | psalter |
સ્તોત્રરચના | hymnody |
સ્તોત્રોનું – ને લગતું | hymnal |
સાથ |
companionship
|
સ્થાન |
place
|
સ્થાનક | station |
સ્થાન કે સ્થિતિની અદલાબદલી | shuffle |
સ્થાન – જગ્યા | locality |
સ્થાન નિર્દેશક | locative |
સ્થાન પરિવર્તન કરવું | move |
સ્થાનપૂરક અલંકાર | filling motif |
સ્થાનબદ્ધ કરાયલો | internee |
સ્થાનબદ્ધ કરવું | intern |
સ્થાનબદ્ધ કરવું તે | internment |
સ્થંભન | astringency |
સ્થંભક | astringent[noun] |
સ્થાનભ્રષ્ટ | displaced |
સ્થાનભ્રષ્ટ કરવું |
dislocate
|
સ્થાનભ્રાષ્ટ કરવું |
dislodge
|
સ્થંભો ઉપરની કમાનશ્રેણી | arcade |
સ્થાનવિનિમય | permutation |
સ્થાનસ્થિતિ સંબંધી સગવડો | locational facilities |
સ્થાન સીમિત | localized |
સાથ આપવો | accompany |
સ્થગન | tie-up |
સ્થગિત |
blocked
|
સ્થગિત આવક | deferred income |
સ્થગિત કરવું |
adjourn
|
સ્થગિત કરવું તે | deferment |
સ્થગિત કરેલા શ્રોતા | hold over audience |
સ્થગિત ખર્ચ |
deferred expenditure
|
સ્થગિત ચુકવણી | deferred payment |
સ્થગિત ટપાલ થેલો | deferred mail bag |
સ્થગિત ડિવિડન્ડ | deferred dividend |
સ્થગિત બાૅડ | deferred bond |
સ્થગિત બોનસ | deferred bonus |
સ્થગિત માંગ | deferred demand |
સ્થગિત મૂડી | blocked capital |
સ્થગિત મોકૂફ | abeyant |
સ્થગિત રિબેટ | deferred rebate |
ગુજરાતી | English |